મોટું જુઓ
વિષય ૧: નશા મુક્ત ભારત અભિયાન અને સ્વચ્છ સાયબર ભારત મિશન
મુદ્દાઓ જુઓ
- પ્રસ્તાવના
- દારૂ, તમાકુ, ધુમ્રપાન, અશ્લીલ કાર્યક્રમો અને સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ જેવા જીવન બરબાદ કરનારા તત્વો; અને તેનાથી વ્યક્તિગત સ્તરે થતું શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન, સમાજ અને પરિવાર પર તેની ઘાતક અસરો.
- સ્વચ્છ સાયબર ભારત મિશન: OTT, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ફેલાતી માનસિક ગંદકી સામેની લડાઈ.
- યુવાનોના મન, શરીર અને આત્મા પર અશ્લીલ અને વિકૃત કન્ટેન્ટની ઘાતક અસર.
- યુવાધનને બરબાદ કરતી ઓનલાઇન ગેમિંગ અને નારી ગરિમા વિરોધી એપ્સ પર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈકની સમાજ પર અસર અને તેનાથી સમાજ અને રાષ્ટ્રને થનારા ફાયદા.
- ઉપસંહાર